Wednesday, May 8, 2024
HomeGujaratરાજકોટના સાંસદ કુંડારિયાનું ફેસબુક પેઈજ હેક થયું

રાજકોટના સાંસદ કુંડારિયાનું ફેસબુક પેઈજ હેક થયું

હાલમાં ભેજાબાજો હેકરો દ્વારા મોટા સેલીબ્રીટીઓના સોશિયલ મીડિયા પેજ આસાનીથી હેક કરવામા આવતા હોવાના અનેક કિસ્સો સામે આવે છે તેવામાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેઈજ હેક કરી હેકરોએ પેજનું નામ બદલીને “NFT Blockchain” નામ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જેને લઈને આ મામલે સાંસદ મોહનભાઈ કુંડારિયાનો સંપર્ક કરતા તેઓએ પણ પોતાનું ફેસબુક પેજ હેક થયાનું અને પેજનું નામ બદલી અને “NFT Blockchain” કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!