Thursday, May 9, 2024
HomeGujaratMorbiમોરબીના જેતપરમા દીવાલ કરવાની ના પાડતા યુવક સાથે મારામારી : પોલીસ ફરીયાદ

મોરબીના જેતપરમા દીવાલ કરવાની ના પાડતા યુવક સાથે મારામારી : પોલીસ ફરીયાદ

મોરબીના જતપર (મચ્છુ) ગામે યુવાને ઘર પાસે દીવાલ કરવાની ના પાડતા ત્રણ ઈસમોએ યુવકોને માર મારતા ઇજાગ્રસ્ત થતા સારવાર બાદ યુવકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે રહેતો લલિત બાબુભાઇ ભોજવીયા નામના યુવકના ઘર નજીક આવેલા પ્લોટ પાસે અમુક વ્યક્તિઓ ટાઇલ્સની દીવાલ કરતા હતા ત્યારે લલિત ભોજવીયા દ્વારા દીવાલ કરવાની ના પાડતાં યુવાનને અબ્દુલ ઉર્ફે કાનો નથુભાઇ કૈડા, ઇમ્તીયાઝ અબ્દુભાઇ ફીરોજ અબ્દુલભાઇએ પાઇપ અને લાકડાના ધોકા વડે મારમારતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માં ખસેડવામાં આવ્યો હતો જેમાં સારવાર બાદ યુવકે ત્રણેય ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!