Friday, April 19, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મિયાણા પોલીસે ૧૧૦૦ માસ્ક વ્હેચી લોકોને કોરોનાથી સાવચેત રહેવા સમજણ આપી

માળીયા મિયાણા પોલીસે ૧૧૦૦ માસ્ક વ્હેચી લોકોને કોરોનાથી સાવચેત રહેવા સમજણ આપી

માળીયા મીયાણાં પોલીસ દ્વારા આજે સવારથી શહેરમાં અને બજારમાં કોરોનાથી સાવચેતી રાકજવા જાગૃતિ અભિયાન કર્યું હતુ જેમાં માળીયા પીએસઆઇ એન.બી.ડાભી સહિતના માળીયા મિયાણા પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા ૧૧૦૦ લોકોને માસ્ક વિતરણ કર્યું હતું જેમાં શહેરના વાગડીયા જાપે,બસ સ્ટેન્ડ, હોસ્પિટલ અને મામલતદાર કચેરી નજીક માસ્ક વ્હેચ્યા હતા અને લોકોને કોરોના વાયરસથી સાવચેત રહેવા સમજણ આપી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!