Wednesday, January 15, 2025
HomeNewsBirthdayમોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ અને ડીવાયએસપી એમ.આર.ગોઢાણીયાનો આજે જન્મદિવસ

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ અને ડીવાયએસપી એમ.આર.ગોઢાણીયાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં ફરજ બજાવી રહેલા એમ આર ગોઢાણીયા નો આજે જન્મદિવસ છે જેમાં મોરબી જીલ્લામાં આવ્યા બાદ પીઆઈ એમ આર ગોઢાણીયા એ મોરબી તાલુકા પોલીસમથકમાં પ્રથમ પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યો હતો જે બાદ મોરબી એલસીબી પીઆઇ તરીકે સુકાન સંભાળી પીઆઈ એમ આર ગોઢાણીયા એ ચોરી, લુંટ, હત્યા ચીલઝડપ સહિત અનેક ગંભીર ગુનાઓ ને એલસીબી પીએસઆઈ અને પોલીસકર્મીઓ સાથે ટીમ વર્ક કરી ભેદ ઉકેલી દીધા હતાં ત્યારે ત્રણ દિવસ પહેલા જ પીઆઈ એમ આર ગોઢાણીયા ને પીઆઈ માંથી ડીવાયએસપી નું પ્રમોશન આવતા ડીસા આઇબી રીજીયનમાં મૂકવામાં આવ્યા છે હાલ તેઓ મોરબી એલસીબી પીઆઈ ના ચાર્જમાં છે ત્યારે આગામી સમયમાં ખૂબ આગળ વધી સફળતાના શિખરો સર કરે તેવી તેના મિત્ર વર્તુળ અને મોરબી મીરર તરફથી શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!