Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી : બેલા(રંગપર) ગામ નજીક બાઇકમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

મોરબી : બેલા(રંગપર) ગામ નજીક બાઇકમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ વીવાન્ટા સિરામીક નજીક જીજે-૩૬-ઈ-૪૪૦૪ નંબરના બાઈક ઉપર પ્લાસ્ટિકની થેલીમાં ઈંગ્લિશ દારૂની બોટલો લઈને નીકળેલા વસીમભાઇ ઓસમાણભાઇ નારેજાને વિદેશી દારૂની બોટલ નંગ ૩ (કિં.રૂ.૯૯૦/-) તથા બાઈક મળી કુલ કિં.રૂ.૨૦,૯૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!