મોરબી: જેતપર-મચ્છુના વતની અને નિવૃત્ત ખેતીવાડી અધિકારી તેમજ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ના મોટાબાપુ સ્વ.વજુભા કલુભા જાડેજાનું તા. ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ દુઃખદ અવસાન થયું છે.
સ્વ.વજુભા કલુભા જાડેજાના નિધનથી પરિવારજનો તથા સ્વજનોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનું બેસણું તા.૨૧ ઓગસ્ટ ૨૦૧૬, શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી સામાકાંઠે હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર,મોરબી -૨ ખાતે રાખવામાં આવ્યું છે.તેમ પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, (જેતપર-મચ્છું, પ્રમુખશ્રી મોરબી શહેર કોંગ્રેસ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






