Wednesday, October 30, 2024
HomeGujaratTAFTYGAS ઇન્ટરનેશનલ યુથ ગેમ્સમાં મોરબીનું હિર આભને આંબ્યુ: જિલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ...

TAFTYGAS ઇન્ટરનેશનલ યુથ ગેમ્સમાં મોરબીનું હિર આભને આંબ્યુ: જિલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યા

તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ 4th TAFTYGAS ઇન્ટરનેશનલ યુથ ગેમ્સમાં મોરબીનું હિર આભને આંબ્યુ છે. આ રમતોત્સવમાં મોરબી જિલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યા છે.મોરબી શહેરના આદિત્ય શેરશિયાએ કબ્બડીમાં અને જસ્મિન મનીષભાઈ પટેલએ બેડમિન્ટનની રમતમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરીને બે ગોલ્ડ મેડલ દેશના નામે કરાવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે શેરસીયા આદિત્ય વિજયભાઈ મોરબીની નવયુગ વિદ્યાલયમાં ધોરણ- 12 કોમર્સમાં હાલ અભ્યાસ કરે છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા વિધ્યાર્થી ઉપર શુભેચ્છા મીઠો મેહ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!