Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર નગરપાલિકા દ્વારા જીતુ સોમાણીને નોટિસ:RSS ગ્રાઉન્ડનું ભાડું તાત્કાલીક ભરપાઈ કરવાની નોટિસ

વાંકાનેર નગરપાલિકા દ્વારા જીતુ સોમાણીને નોટિસ:RSS ગ્રાઉન્ડનું ભાડું તાત્કાલીક ભરપાઈ કરવાની નોટિસ

વાંકાનેરના જીતુભાઈ સોમાણી ને નગરપાલિકા વાંકાનેર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમના દ્વારા RSS ગ્રાઉન્ડની માંગણી મૂકવામાં આવેલ હોય જેનું ટોકન ભાડું તાત્કાલિક જમા કરાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી વધુ વિગતો અનુસાર વાંકાનેરમાં જીતુ સોમાણી દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર ખાતે આવેલ RSS ના ગ્રાઉન્ડ પર ગણપતિ નું આયોજન કરવામાં આવ્યું હોઈ ત્યારે નવરાત્રી માટે પણ આ ગ્રાઉન્ડ ને ભાડે રાખવા માટે અરજી આપવામાં આવી હોઈ. ત્યારે નગરપાલિકા દ્વારા ભાડાની તમામ રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. અને ચેતવણી પણ આપવામાં આવી છે રકમ ભરપાઈ કરવામાં નહિ આવે તો ગ્રાઉન્ડ માટેની માંગણી રદ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!