Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વરડુસરગામેથી દેશી બંદૂક સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના વરડુસરગામેથી દેશી બંદૂક સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના વરડુસરગામેથી વાંકાનેર તાલુકા પોલીસે એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સાથે ઝડપી લીઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બંદૂક અંગેની બાતમી મળી હતી જેને લઈને પોલીસ તાત્કાલિક વાંકાનેર તાલુકાના વરડુસર ગામે દોડી ગઈ હતી જ્યા શંકાસ્પદ હાલતમાં રહેતા આરોપી રાજેશભાઇ છગનભાઇ સેટાણીયા (ઉ.વ -૩૮)ની પૂછપરછ અને તલાશી લેતા તેના કબજામાંથી ગેરકાયદે દેશી બનાવટની સીંગલ બેરલ બંદૂક નંગ -૧ ઝડપાઇ હતી જેને પગલે પોલીસે આરોપી રાજેશને દબોચી લઈ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!