Thursday, April 25, 2024
HomeGujaratમોરબી ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૪ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પંપ સામે મનોજભાઇ ખીમજીભાઇ રાઠોડ અને વીક્કીભાઇ મહેશભાઇ શાહ જાહેરમાં વર્લી ફિચરના આકડા લખી જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે બોલપેન, વર્લી ફિચરનાં આંકડા લખેલ ડાયરી, રોકડ રૂ. ૧૭૦૦ તથા મોબાઇલ એમ કુલ કીં.રૂ. ૨૨૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી બંને આરેપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!