Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા(મી.) તાલુકાનાં વવાણીયા ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

માળીયા(મી.) તાલુકાનાં વવાણીયા ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨ નાં રોજ માળીયા(મી.) તાલુકાનાં વવાણીયા ગામના ભંડારીયા દાદાના મંદિર પાસે ચોકડી પાસેથી કરણ આયદાનભાઇ ખાદાને ગેરકાયદે વ્હીસ્કીની બોટલ નંગ ૨ (કિં.રૂ.૬૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો છે. માળીયા પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી કરણની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!