Monday, November 25, 2024
HomeGujaratમોરબી અને ટંકારમાં વહેલી સવારથી વરસાદી માહોલ

મોરબી અને ટંકારમાં વહેલી સવારથી વરસાદી માહોલ

મોરબી અને ટંકારામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. મોરબી અને ટંકારા પંથકમાં કાચા સોના સમાન ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. વાતાવરણમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી હતી. જેમાં વહેલી સવારના 6 વાગ્યા થી અત્યાર સુધીમા ટંકારામાં 17 એમ એમ તો મોરબીમાં 2 એમ એમ.વરસાદ નોંધાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!