Sunday, May 5, 2024
HomeGujaratમોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા વિશેષ રાસનું આયોજન

મોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા વિશેષ રાસનું આયોજન

મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અર્વાચીન ગરબા મહોત્સવની વચ્ચે મોરબી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા શનાળા રોડ પર આવેલ ત્રણ માળીયા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આજે એટલે કે, 1/10/2022 અને છઠ્ઠા નોરતે રાત્રે 10 કલાકે થાનગઢની પ્રખ્યાત પારંપરિક વેશભૂષાથી શુશોભિત રાસ મંડળી તેમનો પ્રખ્યાત રાસ રજુ કરશે. જેથી સર્વેને સહપરિવાર પધારવા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!