Thursday, April 25, 2024
HomeGujaratટંકારા : મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

ટંકારા : મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૬નાં રોજ ઘુનડા થી સજનપર ગામ તરફ જવાનાં કાચા માર્ગ પરથી એક્ટીવા ૫જી મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એન-૬૬૦૦ (કિં.રૂ.૨૫,૦૦૦/-) વાળામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૬ (કિં.રૂ.૨૨૫૦/-) મળી કુલ કિં.રૂ. ૨૭,૨૫૦/-નાં મુદ્દામાલ સાથે આરોપીઓ મેલાભાઈ બધાભાઈ ટમારીયા (ઉ.વ.૨૫) તથા સગાભાઈ ટમારીયા (રહે. બંને સજનપર(ઘુંનડા) તા. ટંકારા જી. મોરબી) ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!