Wednesday, May 8, 2024
HomeNewsTankaraટંકારા તાલુકાના છત્તર ગામમાં એક મહિલા સહીત જુગાર રમતા દસ શખ્સો ઝડપાયા

ટંકારા તાલુકાના છત્તર ગામમાં એક મહિલા સહીત જુગાર રમતા દસ શખ્સો ઝડપાયા

ટંકારા તાલુકાના છત્તર ગામમાં એક મહિલા સહીત જુગાર રમતા દસ શખ્સો ઝડપાયા.આજે તા. 10 ઓક્ટોબરના રોજ છત્તર ગામમાં દીપકભાઈ રાણાભાઇ ઝાપડાની વાડીએ ઓરડીમાં તેમના સહીત 10 શખ્સોને ગેરકાયદે તીનપત્તીનો જુગાર રમતા દસ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,32,700 તથા 7 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 1,76,200નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓ દીપકભાઈ રાણાભાઇ ઝાપડા, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, મનીષભાઈ મોહનભાઇ આડેસરા, જયેશભાઇ માનસંગભાઇ વાવેસા, જ્યંતિભાઈ પ્રેમજીભાઈ જાવિયા, જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી, દિલીપભાઈ માણંદભાઈ પરમાર, અશોકભાઈ મોહનભાઇ જીવાણી, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા તથા ભક્તિબેન જયંતિભાઈ રાજગોર સામે ટંકારા તાલુકા પોલીસે શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!