Friday, April 26, 2024
HomeGujaratમોરબીના મૂનનગર ચોક પાસે દારૂની બે બોટલ સાથે બાઈકચાલક ઝડપાયો

મોરબીના મૂનનગર ચોક પાસે દારૂની બે બોટલ સાથે બાઈકચાલક ઝડપાયો

મોરબી માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સિકંદર યુનિસ જાનીયા નામનો શખ્સ પોતાનું એક્સેસ બાઈક નંબર જીજે ૩૬ એએ ૧૮૧૫ મા વિદેશી દારૂની બે બોટલ રાખીને નીકળતા મોરબી એ ડિવિઝન પોલીસના કોસ્ટેબલ તેજાભાઈ સહિતના સ્ટાફે મૂનનગર ચોક પાસે દબોચી લઇ દારૂ સહિત રૂપિયા ૩૨ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!