Saturday, December 28, 2024
HomeGujaratઆગામી ત્રીજી જૂને મોરબી જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં...

આગામી ત્રીજી જૂને મોરબી જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે

મોરબી શહેરના સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનમાં નિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું આગામી તા. ૩ જૂનના સવારે ૧૦:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે જીલ્લા પંચાયતનાં નવનિર્મિત બિલ્ડિંગનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂબરૂ લોકાર્પણ થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે લોકર્પણ અટકી ગયું હતું જે બિલ્ડીંગનું આગામી તા. ૩ જુનનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ બાદ હાલમાં ફર્નિચર સહિતનું કામ ચાલતું હોય ક્રમશ જુદી-જુદી શાખાઓનું સ્થળાંતર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!