Monday, May 13, 2024
HomeGujaratમોરબીના સુભાષ રોડ ઉપરથી બાંધકામના ધંધાર્થીનું મોપેડ તસ્કરો હંકારી ગયા

મોરબીના સુભાષ રોડ ઉપરથી બાંધકામના ધંધાર્થીનું મોપેડ તસ્કરો હંકારી ગયા

મળતી માહિતી અનુસાર મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ નવયુગ સામે રિયલ ઇલેકટ્રીકની દુકાન બહાર ગત.તા.૦૨ માર્ચના રોજ પાર્ક કરેલ એકટીવા મોપેડ રજી. જીજે-૩૬-એબી-૦૫૧૪ ની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/-કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ એકટીવા માલિક પ્રાણજીવનભાઈ નરભેરામભાઈ સાણજા ઉવ.૬૨ રહે.મોરબી સતાધાર પાર્ક-૧ આલાપ રોડ મુળરહે જેપુર ગામ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!