Sunday, May 12, 2024
HomeGujaratમોરબી:ત્રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો

મોરબી:ત્રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ચોકડી થી મહારાણા પ્રતાપ સર્કલ જતા રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પંપની પાસેથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂની બે બોટલ કિ.૧,૭૦૦/- સાથે આરોપી જયપ્રકાશ કાંતીલાલ ભઠર ઉવ.૩૨ રહે.મોરબી-૨ રામકુષ્ણનગર એલ-૯ની અટક કરવામાં આવી છે. આ સાથે પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!