Saturday, April 27, 2024
HomeGujaratહળવદ પીજીવીસીએલ કચેરીના સ્ટોર રૂમમાંથી સીલ કરેલા વીજ મીટરની ચોરી

હળવદ પીજીવીસીએલ કચેરીના સ્ટોર રૂમમાંથી સીલ કરેલા વીજ મીટરની ચોરી

હળવદ પી.જી.વી.સી.એલ. કચેરીના સ્ટોર રૂમને નિશાન બનાવી બે અજાણ્યા શખ્સોએ સીલ કરેલ વીજ બિલના કોથળાની ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પી.જી.વી.સી.એલ. કચેરીમાં નાયબ ઇજનેર ગ્રામ્ય પેટા વિભાગની ઓફીસની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાં રાખેલ વીજ ચોરી અને ઘાલમેલ કરેલ મીટર સ્ટોર કરાયા હતા. જે સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા ઇસમો વીજ મીટર સીલ કરેલ સીલ વાળા કોથળા સાથે કી.રૂ. ૩,૫૦૦ ની મતાનું ચોરી કરી લઇ ગયા હતા જે ના સીસીટીવી તપાસતા બે શખ્સો નજરે પડતા હતા. આ અંગે કર્મચારી રાકેશભાઇ ભગુભાઇ પટેલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!