Thursday, April 18, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા અને પીપળીયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અલ્પેશભાઈ કોઠીયાનો આજે જન્મદિવસ છે .ત્યારે અલ્પેશભાઈ મૂળ રહેવાસી પીપળીયા ગામમના છે.અને લોકકાર્ય માટે સતત કાર્યશીલ રહેતા અલ્પેશ કોઠીયા બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે આગામી સમયમાં અલ્પેશભાઈ કોઠીયા ખૂબ ખૂબ પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે સાથે જ મોરબી મિરર ટિમ પણ અલ્પેશ કોઠીયા ને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!