Sunday, December 29, 2024
HomeNewsBirthdayસંદેશ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ

સંદેશ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી : તટસ્થ અને સત્યલક્ષી સમાચારો આપવા માટે રાજ્યમાં સૌથી મોખરે રહેલા પ્રતિષ્ઠિત સંદેશ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.મિલનસાર સ્વભાવની સાથે આખાબોલા સ્વભાવ માટે સમગ્ર પત્રકાર આલમમાં જાણીતા નિલેશભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે.

- Advertisement -
- Advertisement -

 

તેમણે ગુજરાત સમાચારથી શરૂઆત કરીને હાલ રાજ્યની અગ્રીમ હરોળની સંદેશ ન્યુઝ ચેનલ તેમજ દેશની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ ઇન્ડિયા ટીવીમાં જોડાઈને મોરબી જિલ્લાના તમામ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.ખાસ કરીને મોરબી જિલ્લાના ખેડૂતોના અતિવૃષ્ટિથી પાકને નુકશાની ,સિંચાઈ પ્રશ્ન સહિતના દરેક પ્રશ્ને પોતાના માધ્યમથી વચા આપીને ખેડૂતોને ન્યાય આપવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.હાલની મોરબીની પેટા ચૂંટણીમાં લોકોની સમસ્યાઓને ઉજાગર કરીને માત્ર વચનો આપતા નેતાઓની નીતિમત્તાને ઢંઢોળી રહ્યા છે.ત્યારે નિલેશભાઈ પટેલના જન્મ દિવસે તેમના મોબાઈલ નંબર 9408678866 ઉપર મિત્રો,શુભેચ્છકો,વિવિધ રાજકીય, સામાજીક આગેવાનો શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!