Friday, April 19, 2024
HomeNewsBirthdayરાજકોટ રેન્જ આઈજી અને સિનિયર IPS સંદીપ સિંઘ સાહેબનો આજે જન્મદિવસ

રાજકોટ રેન્જ આઈજી અને સિનિયર IPS સંદીપ સિંઘ સાહેબનો આજે જન્મદિવસ

રાજકોટ રેન્જ આઈજી અને સિનિયર કેડરના IPS અધિકારી સંદીપ સિંઘ નો આજે જન્મદિવસ છે જેમાં સંદીપ સિંઘ સાહેબે આગવી સૂઝબૂઝથી અનેક ગંભીર ગુનાઓ માં પોતાનું સુપરવિઝન પુરુ પાડ્યું છે આ સાથેજ તેઓ પોતાની કામ કરવાના લીધે પ્રજામાં પણ આગવી લોકચાહના ધરાવે છે ગમે તે થાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ આવા હકારાત્મક અભિગમ સાથે IPS સંદીપ સિંઘ હમેશા પોલીસ પરિવાર અને  લોકો  ના હીત માટે સતત કાર્યશીલ રહે છે ત્યારે અનોખું વ્યક્તિત્વ ધરાવતા સંદીપ સિંઘ સાહેબના જન્મદિવસ પર તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે અભ્યર્થના કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે મોરબી મિરર ટિમ પણ IPS સંદીપ સિંઘ હમેશા લોકો માટે આજ રીતે અવિરત પણે કાર્યરત રહે તેવી તેઓના જન્મદિવસ પર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!