Sunday, May 12, 2024
HomeNewsBirthdayપશુ હેલ્પલાઈનના પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ સોયાનો આજે જન્મ દિવસ

પશુ હેલ્પલાઈનના પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ સોયાનો આજે જન્મ દિવસ

મોરબી જિલ્લામા 108 ના ઈ. એમ. ઈ. તરીકે ફરજ બજાવી હાલ મોરબી 1962 પશુ હેલ્પલાઈનના પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ સોયાનો આજે જન્મ દિવસ છે મુળ જસદણ વિછીયા ના ભોંયરા ગામે ગઢવી પરીવારમા 19-6-1987 મા રમેશભાઈ સોયા નો જન્મ થયો હતો હાલ જીવદયા પ્રેમીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થામાં ખુબ મોટુ નામ ધરાવતા રમેશભાઈ ને સવારથી શુભેચ્છા નો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!