Friday, October 25, 2024
HomeNewsBirthdayમોરબી શહેર ભાજપ યુવા મોરચા ના ઉપપ્રમુખ રવિભાઈ રબારી નો આજે જન્મદિવસ

મોરબી શહેર ભાજપ યુવા મોરચા ના ઉપપ્રમુખ રવિભાઈ રબારી નો આજે જન્મદિવસ

મોરબી શહેર ભાજપ યુવા મોરચા ના ઉપપ્રમુખ અને રબારી સમાજ ના યુવા આગેવાન તથા  રવિ રોડવેઝ ના ઓનર રવિભાઈ રબારી નો આજે જન્મદિવસ છે આજ ના દિવસે તેઓએ જીવન ના 32 વરસ પૂર્ણ કરી ને 33 માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે તેમના શુભચિંતકો મિત્રવર્તુળ તથા આગેવાનો વડીલો દ્વારા તેમના મોબાઈલ નંબર 96388 88880 પર ચારે બાજુથી શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે‌.જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!