Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અને ભાજપ યુવા અગ્રણી જીગ્નેશ કૈલા ના...

મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અને ભાજપ યુવા અગ્રણી જીગ્નેશ કૈલા ના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને  ભાજપના યુવા અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલાના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ છે આજે ૧૩ માં જન્મદિવસ પર જીગ્નેશ કૈલા અને જાનકી કૈલા પુત્રના જન્મદિનની દાન કરી અનોખી રીતે ઉજવણી કરશે. તીર્થ આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. કૈલા પરિવારનાં લાડકવાયા પૂત્ર તીર્થના જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ તેને શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!