Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં ટ્રાફીક બ્રિગેડ ની ભરતી કરાશે

મોરબીમાં ટ્રાફીક બ્રિગેડ ની ભરતી કરાશે

મોરબી જીલ્લાની માથાફાડ ટ્રાફિકને અંકુશમાં અને સુવ્યવસ્થિત ટ્રાફીક નિયોજન કરવા માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડની ભરતીની જાહેરાત કરવામા આવી છે. આથી મોરબી–હળવદનાં પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૪૦ વચ્ચે હોવી જરૂરી છે જ્યારે શૈક્ષણિક લાયકાત ધો. ૯ પાસ અને ઉંચાઇ ૫ ફુટ ૫ ઇંચ, છાતી સામાન્ય ૭૭ સે.મી. તેમજ ફુલાવેલી છાતી ૮૨ સે.મી.હોવી જોઇએ. (મહિલાઓ માટે ઉંચાઇ ૫ ફુટ) વધુમાં તેઓ મોરબી શહેર તથા હળવદ માટે હોવાથી જે-તે નગરપાલિકા વિસ્તારનાં વતની હોવા જરૂરી લાયકાત આવશક્ત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!