Thursday, May 2, 2024
HomeGujaratગુજરાતભરમાં પોલીસ વિભાગમાં ૩૩ પીઆઈની બદલી:મોરબીમાં પણ એક પીઆઈની બદલી

ગુજરાતભરમાં પોલીસ વિભાગમાં ૩૩ પીઆઈની બદલી:મોરબીમાં પણ એક પીઆઈની બદલી

ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે પોલીસ વિભાગમાં પણ ગુજરાત ભરમાં ૩૩ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં એસઓજી પીઆઇ તરીકે ફરજ બજાવતા જે.એમ.આલની જાહેરહિતમાં એસીબી માં બદલી કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેરમાં ફરજ બજાવતા પીઆઇ કે.એમ.છાછીયાની જાહેર હિતમાં બદલી કરીને મોરબીમાં મુકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!