Friday, April 26, 2024
HomeGujaratમોરબીની મહિલાઓને એક માસથી રોજગારલક્ષી તાલીમ આપતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબીની મહિલાઓને એક માસથી રોજગારલક્ષી તાલીમ આપતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મહિલાઓને સ્વ રોજગાર તાલીમ મળે અને મહિલાઓ પગભર બની સ્વમાનભેર જીવી સકે તે માટે મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ સતત જહેમતશીલ છે ત્યારે આ ગ્રુપ દ્વારા ભક્તિનગર અને ઇન્દીરાનગર સોસાયટીની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી તાલીમ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબી તાલુકાની સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર અને ઇન્દીરાનગર સોસાયટીની જરૂરિયાતમંદ મહિલાઓને છેલ્લા એક મહિનાથી માચી વર્ક જેવા ગૃહ ઉદ્યોગ વિષે સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. જે સેવાકાર્યમાં સંસ્થાના હેતલબેન પટેલ, મનીષાબેન, પ્રીતીબેન, મીનાબેન, ગીતાબેન, ભાવિનીબેન, જાગૃતિબેન, વનીતાબેન, પ્રિયાબેન, કિંજલબેન. હર્ષાબેન, રીટાબેન સહિતના સભ્યો ઉપસ્થિત રહીને મહિલાઓને તાલીમ આપી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!