Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ત્રાજપર ચોકડી નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી : ત્રાજપર ચોકડી નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૪નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીકથી જાહેરમાં વર્લી ફિચરનાં આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતાને વર્લી ફિચરનાં આંકડાઓ લખેલ ચીઠ્ઠી તેમજ રોકડ રૂ. ૧૭૨૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!