Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : ઢુવા ચોકડી પાસેથી વોડકાની બોટલ સાથે બે ઝડપાયા

વાંકાનેર : ઢુવા ચોકડી પાસેથી વોડકાની બોટલ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ઢુવા ગામની ચોકડી પાસે હિતેશભાઇ રાજુભાઇ કુણપરા(ઉં.વ.૨૫) અને મનસુખ ટપુભાઇ ડાભી(ઉં.વ.૨૮) વાળાઓને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૧૩-એએફ-૮૩૪૯ માં આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વાઇટ લેક વોડકાની બોટલ નં. ૧ (કી.રૂ. ૩૦૦) ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે બાઈક અને વિદેશી દારૂ મળી કુલ રૂ. ૩૦,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!