Friday, March 29, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મહિલાનું...

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતી લીલાબેન રાજુભાઇ આદિવાસી (ઉ.વ.૫૨) નામની મહિલા ગઈકાલે તા.૧૯ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં આ મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!