Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી વરલીના આંકડા લેતો એક ઝડપાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી વરલીના આંકડા લેતો એક ઝડપાયો

મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને પોલિસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

જુના બસ સ્ટેન્ડ નજીક મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વરલીના આકડાના જુગારની બાતમીને આધારે રેડ પાડી હતી આ દરમિયાન શેરીમાં વરલીના આંકડા લખી જુગાર રમતા સદામભાઇ અનવરભાઇ પાયક (ઉ.વ.૨૩ રહે.મોરબી જોનશનગર શેરીનં.૮) ને ઝડપી લીધો હતો.

પોલીસે આ શખ્સના કબજામાંથી વર્લી ફીચરનુ સાહીત્ય તથા કુલ રોકડા રૂ.૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!