Friday, April 26, 2024
HomeGujaratમોરબીમા ઇલેકટ્રીક વાયર વડે ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટૂંકાવ્યું

મોરબીમા ઇલેકટ્રીક વાયર વડે ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટૂંકાવ્યું

મોરબીના કુલીનગર.૧મા રહેતા યુવાને અકળ કારણસર ઘરે ઇલેકટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ છે. આ અંગે પોલીસે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વિશીપરા રોડ પર આવેલ કુલીનગરમાં રહેતા શબીરભાઇ ગફુરભાઇ અજમેરી નામના 44 વર્ષીય યુવાને ગઈકાલે તા.7 ના બપોરના ૩ વાગ્યાના અરસામા પોતાના ઘરે ઇલેકટ્રીક વાયર (પ્લાસ્ટીક વાયર) થી ગળોફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારજનોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવને પગલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે દોડી જઇ મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!