માળીયા (મી) પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી.જાડેજા દ્વારા માળીયા પોલીસ મથક ખાતે માળીયા તાલુકાના તમામ સરપંચ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તાજેતરમાં શરૂ થયેલી ઇ એફઆઇઆર સુવિધા બાબતે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે તમામ સરપંચો ને તેમના ગામ કે એમની આજુબાજુ ના વિસ્તારોમાં ક્યાંય પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
માળીયા (મી) પોલીસ દ્વારા તાલુકાના સરપંચો સાથે બેઠક યોજવામાં આવી
- Advertisement -
- Advertisement -