Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના અગાભીપીપળીયા ગામમાં એક આધેડે અગમ્ય કારણોસર  ઝેરી દવા પી લેતા...

વાંકાનેર તાલુકાના અગાભીપીપળીયા ગામમાં એક આધેડે અગમ્ય કારણોસર  ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

વાંકાનેર તાલુકાના અગાભીપીપળીયા ગામમાં એક આધેડે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું. વાંકાનેરના અગાભીપીપળીયા ગામમાં રહેતા સુનીલભાઇ ખીમજીભાઇ કાંજીયા (ઉ.વ.૫૦) પોતાની વાડીએ જઈ કોઇપણ કારણોસર ઝેરી દવા પી લીધી. જેથી તેમને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું મોત નીપજયું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!