Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી પોલીસના પાસા હેઠળ એક આરોપીને જેલ હવાલે કર્યો

મોરબી પોલીસના પાસા હેઠળ એક આરોપીને જેલ હવાલે કર્યો

મોરબી પોલીસ એસ.આર.ઓડેદરા તથા ડી વાય એસ.પી. રાધિકા ભારાઇ ના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી બી.ડિવિજન પોલીસ સ્ટેશનમાં અપહરણ કરી ઘાતક હથિયાર ધારણ કરી મારામારીના ગુન્હા માં સંડવાયેલા સુરેશભાઈ ઉર્ફે સુરો અમરશીભાઈ સારલા ઉ.વ. ૪૦ રહે. ત્રાજપર ખારી પાસે યોગીનગર સોસાયટી વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી તજવીજ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં મોરબી પોલીસ હેડ કો. ભૂપતસિંહ અજુભ,પ્રદીપસિંહ બહાદુરસિંહ તથા સર્વેલેન્સ સ્કોવડના પોલીસ હેડ કો. કિશોરદાન ગંભીરદાન વગેરે જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!