Saturday, April 20, 2024
HomeNewsTankaraટંકારા તાલુકાના ટોળ ગામે બાઈક સ્લીપ થઇ જતા યુવકનું મોત નીપજ્યું

ટંકારા તાલુકાના ટોળ ગામે બાઈક સ્લીપ થઇ જતા યુવકનું મોત નીપજ્યું

ટંકારમાં ગત તા. ૧૬ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા ટોળ ગામે ફુલીયા હનુમાન મંદિર નજીક ઉસ્માનખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ. ૨૫, રહે. ભાવનગર, પાંજરી શેરી) પોતાનુ બાઇક લઇ જતા હતા. ત્યારે બાઇક સ્લીપ થતા પડી જતા ઇજા થઇ હતી. અને તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!