Sunday, November 24, 2024
HomeGujaratમોરબીનાં જુના ખારચીયા ગામે ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપાઇ : આરોપી ફરાર

મોરબીનાં જુના ખારચીયા ગામે ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપાઇ : આરોપી ફરાર

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે લાલો જામભા જાડેજા (રહે. જુના ખારચીયા ગામ, તા. મોરબી)ના મકાનની પાછળના ભાગે રેડ કરીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭ (કિં.રૂ. ૩૬૪૦/-)નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ રેડ દરમ્યાન આરોપી હાજર નહિં મળી આવતા તાલુકા પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!