Friday, March 29, 2024
HomeNewsHalvadહળવદ પોલીસે વિદેશી દારૂ વેંચતા દારૂ સાથે એકને પકડ્યો

હળવદ પોલીસે વિદેશી દારૂ વેંચતા દારૂ સાથે એકને પકડ્યો

હળવદના ચંદ્રગઢ (લીલાપુર) ગામમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો એકની શોધખોળ
હળવદમાં ગઈ મોડી રાત્રીના હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર) ગામના વાડી વિસ્તારમાં પોલીસે રેડ પાડી 16 નંગ વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.સાથે જ આ વાડી માલિકનું નામ ખુલતા પોલીસે દારૂ સાથે પકડાઈ જનાર સાથે શીવાભાઈ ગોવિંદભાઈ ખીંટ રહે.ભવાનીનગર, ઢોરો, હળવદ વાળાને ૧૬ નંગ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૪૮૦૦ સાથે ધરપકડ કરી હતી અને વાડીના માલિક આરોપી માંડણ રામાભાઈ રહે.બુટવડાની શોધખોળ હાથ ધરી છે હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!