Monday, May 6, 2024
HomeGujaratમોરબીના મોટી વાવડી ગામેથી સાત બોટલ દારૂ સાથે મગો ઝડપાયો

મોરબીના મોટી વાવડી ગામેથી સાત બોટલ દારૂ સાથે મગો ઝડપાયો

મોરબી તાલુકાના મોટી વાવડી ગામ નજીક ગાંધીનગર જતા કાચા રસ્તા નજીકથી પોલીસે સાત બોટલ દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મોટી વાવડી ગામથી ગાંધીનગરને જોડતા રસ્તા પરથી પસાર થતા મગનભાઇ ઉર્ફે મગો અમરશીભાઇ ગળશીયા (ઉ.વ. ૩૯)ને તાલુકા પોલીસે અટકાવી તપાસી લેતા આરોપીના કબજામાંથી પાસ પરમીટ કે આધાર વગર
અંગ્રેજી દારૂની 50/50 બ્લુ વ્હીસ્કીની કંપની સીલ પેક ચાર બોટલો તથા કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની ત્રણ બોટલો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી વેચાણ અર્થે રાખેલ સાત બોટલ દારૂ કિં.રૂ.૨૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!