Friday, August 19, 2022
HomeGujaratલજાઈ ચોકડી નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ગભીર ઈજા

લજાઈ ચોકડી નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ગભીર ઈજા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં લજાઈ ચોકડી પાસે આજે સવારના સમયે ઇક્બ્લાભાઈ અબ્દુલભાઈ (ઉ.વ.૫૫, રહે. લજાઈ) પોતાની રીક્ષા લઈને લજાઈ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા તેમને ગંભીર ઈજા થઇ હતી બનાવની જાણ થતા ટંકારા ૧૦૮ ટીમના પાયલોટ છેલુભાઈ અને ઈ.એમ.ટી રુબીયાનાબેન ખુરેશી સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખસેડયો હતો. અકસ્માતની ઘટના અંગે જાણ થતા ટંકારા પોલીસે આગળની કાયર્વાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!