Friday, April 26, 2024
HomeGujaratમોરબી શહેરમાં રહેતો પાંચ વર્ષનો બાળક રુદ્ર મયુરભાઈ જેઠલોજા ધૈર્યરાજસિંહ રાઠોડની વ્હારે

મોરબી શહેરમાં રહેતો પાંચ વર્ષનો બાળક રુદ્ર મયુરભાઈ જેઠલોજા ધૈર્યરાજસિંહ રાઠોડની વ્હારે

પોતાની પિગી સેવીંગમાંથી રૂ. 9,999નું આપ્યું દાન

- Advertisement -
- Advertisement -

ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ HMA-1ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. 16 કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની મદદ માટે દેશભરમાંથી લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે ધૈર્યરાજસિંહ રાઠોડને રોગની સારવાર માટે મદદરૂપ થવા મોરબીમાં રહેતા જેઠલોજા પરિવારના પાંચ વર્ષના બાળક રુદ્ર મયુર જેઠલોજાએ પિગી સેવિંગ બેંકમાંથી રૂ. 9,999નું યોગદાન આપ્યું છે. આ ધનરાશિ ઓનલાઇન પે કરવામાં આવી હતી. આમ, એક બાળકને સહાય કરવા માટે અન્ય બાળકે સેવિંગની રકમ આપી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!