Saturday, May 4, 2024
HomeGujaratમોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

મૂળ હળવદ ના વતની અને હાલ મોરબી નિવાસી અને મોરબી મિરર ન્યૂઝ પરિવાર સાથે જોડાયેલા અભિષેક હરેશભાઇ મહેતા તે એડવોકેટ હરેશભાઇ નાનાલાલ મહેતાના સુપુત્રનુ તા.૨૬/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત ની સ્મશાન યાત્રા આજે તા.૨૭/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે તેઓના નિવાસસ્થાન નવા બસ સ્ટેન્ડ સામે ,શિશુ મંદિર પાસેથી રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!