Thursday, April 18, 2024
HomeNewsBirthdayમોરબી શહેરના ભાજપના મહામંત્રી ભાવેશ કંઝારીયાનો આજે જન્મદિવસ  

મોરબી શહેરના ભાજપના મહામંત્રી ભાવેશ કંઝારીયાનો આજે જન્મદિવસ  

મોરબી સતવારા સમાજના યુવા આગેવાન ભાવેશભાઈ કંઝારીયાનો આજે જન્મદિવસ છે.આજે તેમના જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર,સમાજના અગ્રણીઓ સહિતના તમામ શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા ભાવેશભાઈ કંઝારીયાનો આજે જન્મદિવસ છે.ભાવેશભાઈ મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તો સતવારા સમાજના આગેવાન ભાવેશભાઈ હમેશા સમાજના કર્યો માટે તત્પર રહે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે સતવારા સમાજના અગ્રણીઓ, ભાજપ પરિવાર, મિત્રો વર્તુળ બહોળો પ્રતિસાધ સથવારા સમાજના આગેવાન સ્નેહીજનો તેમના મો. ૮૦૦૦૦૮૮૮૮૦ પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી મિરર તરફથી ભાવેશભાઈ કંઝારીયાને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છાઓ……..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!