મોરબી જીલ્લામાં હાલ વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવી રહેલા મયુર ધ્વજસિંહ જાડેજાનો જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમને શુભેચ્છા પાઠવી રહી છે. મયુર ધ્વજ સિંહ આ સિવાય મોરબી એસઓજી સહિત જુદા જુદા પોલીસમથકોમાં ફરજ બજાવી ચુક્યા છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મયુર ધ્વજ સિંહ સ્વભાવે નિખાલસ અને શાંત સ્વભાવના છે ત્યારે તેઓના જન્મદિવસ પર તેઓ આગામી સમયમાં ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.









