Friday, April 19, 2024
HomeGujaratમાળીયા(મી.) નાં વાધરવા પુલ નજીક ટ્રેઈલરની ઠોકરે વાહન સુરક્ષાની પટ્ટી તુટી, અંદાજીત...

માળીયા(મી.) નાં વાધરવા પુલ નજીક ટ્રેઈલરની ઠોકરે વાહન સુરક્ષાની પટ્ટી તુટી, અંદાજીત રૂ.૧,૬૦ લાખનું નુકસાન

બનાવની મળતી વિગતો અનુસાર ગત તા. ૧ ના રોજ માળીયા (મી.)માં વાધરવાના પૂલ આગળ એસ.આર. પંપની બાજુમા ટ્રેઇલર નં- જીજે-૧૨-બીવી-૫૮૬૬ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી સ્ટેટ હાઇવે નં.-૭ ની વાહનોની સુરક્ષા માટેની ૪૮ મીટરની પટ્ટી અકસ્માત કરી તોડી નાખી છે. આથી, ગુજરાત સરકારની સંપત્તિને અંદાજીત રૂ. ૧,૬૦,૩૨૩ નું નુક્શાન થયું છે. આ અકસ્માત બાદ ટ્રેઇલરચાલક નાસી ગયો હતો. માળીયા(મી.) પોલીસે ટ્રેઇલરચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 3 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!