Friday, April 19, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મી. નેશનલ હાઇવે પરથી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળીયા મી. નેશનલ હાઇવે પરથી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયન નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલ નજીકથી ઇકો કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલ નજીકથી પસાર થતી ઇકો કાર જીજે ૩૬ એલ ૮૬૭૨ વાળી શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૦ કીમત રૂ.૨૧,૦૦૦ મળી આવતા ઇકો કાર કીમત રૂ.૧,૫૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૬૦૦૦ એમ કુલ મુદામાલ ૧,૭૭,૦૦૦ સાથે આરોપી ઋષિરાજસિંહ પ્રધુમનસિંહ પરમાર અને બિલાલ હુશેનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!